Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

શ્રીભગવાનુવાચ ।
સુદુર્દર્શમિદં રૂપં દૃષ્ટવાનસિ યન્મમ ।
દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્યં દર્શનકાઙ્ક્ષિણઃ ॥ ૫૨॥

સુદુર્દર્શમ્ ઈદમ્ રૂપમ્ દૃષ્ટવાન્ અસિ યત્ મમ્

દેવા: અપિ અસ્ય રૂપસ્ય નિત્યમ્ દર્શનકાઙ્ક્ષિણઃ

શ્રી ભગવાન બોલ્યા:

દેવા: - દેવો

અપિ - પણ

નિત્યમ્ - સદા

અસ્ય - આ

રૂપસ્ય - રૂપના

દર્શનકાઙ્ક્ષિણઃ - દર્શનની ઈચ્છાવાળા (હોય છે)

મમ્ - મારુ

યત્ - જે

ઈદમ્ - આ

રૂપમ્ - વિશ્વરૂપ

દૃષ્ટવાનસિ - (તે) જોયું છે.

સુદુર્દર્શમ્ - (તે) જોવું અતિ દુર્લભ છે;

મારુ જે આ રૂપ તે જોયું, તે જોવું ઘણું મુશ્કેલ છે; દેવો પણ આ રૂપને જોવા હંમેશા ઈચ્છા રાખે છે. (૫૨)