Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

અનેકવક્ત્રનયનમનેકાદ્ભુતદર્શનમ્ ।
અનેકદિવ્યાભરણં દિવ્યાનેકોદ્યતાયુધમ્ ॥ ૧૦॥

અનેકવક્ત્રનયનમ્ અનેકાદ્ભુતદર્શનમ્

અનેકદિવ્યાભરણમ્ દિવ્યાનેકોદ્યતાયુધમ્

તે રૂપ:-

અનેકદિવ્યાભરણમ્ - ઘણા દિવ્ય ઘરેણાંવાળું (અને)

દિવ્યાનેકોદ્યતાયુધમ્ - ઉઠાવેલા ઘણા દિવ્ય શાસ્ત્રોવાળું (છે)

અનેકવક્ત્રનયનમ્ - ઘણા મુખો અને નેત્રોવાળું

અનેકાદ્ભુતદર્શનમ્ - ઘણા અદભુત રૂપોવાળું (અને)

તે રૂપ ઘણા મુખો અને નેત્રોવાળું, ઘણા અદ્ભૂત રૂપોવાળું અને ઘણા દિવ્ય ઘરેણાંવાળું અને ઉઠાવેલા શસ્ત્રોવાળું છે. (૧૦)