શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૧૧વિશ્વરૂપદર્શન યોગ અદૃષ્ટપૂર્વં હૃષિતોઽસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિતં મનો મે ।તદેવ મે દર્શય દેવરૂપં પ્રસીદ દેવેશ જગન્નિવાસ ॥ ૪૫॥અદૃષ્ટપૂર્વમ્ હૃષિત: અસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિતમ્ મન: મેતત્ એવ મે દર્શય દેવ રૂપમ્ પ્રસીદ દેવેશ જગન્નિવાસ પ્રવ્યથિતમ્ - અતિ વ્યાકુળ થયું છે (માટે) દેવેશ - હે દેવેશ ! જગન્નિવાસ - હે જગન્નિવાસ ! પ્રસીદ - પ્રસન્ન થાઓ (અને)મે - મને તત્ - તે (ચતુર્ભુજ) રૂપમ્ એવ - રૂપનું જ દર્શય - દર્શન કરાવો અદૃષ્ટપૂર્વમ્ - પહેલા ન જોયેલા આપના આ વિશ્વરૂપને દૃષ્ટ્વા - જોઈ હૃષિત: અસ્મિ - હર્ષિત થયો છું. ચ - તથા ભયેન - ભયથી મે - મારુ મન: - મન પૂર્વે નહીં જોયેલું (આપનું આ સ્વરૂપ) જોઈ હું હર્ષ પામ્યો છું. તેમ જ ભયથી મારુ મન ઘણું ગભરાયું છે; માટે હે દેવ ! મને તે (પૂર્વનું) જ રૂપ આપ દેખાડો. હે દેવોના ઈશ્વર ! હે જગન્નિવાસ ! પ્રસન્ન થાઓ. (૪૫) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 41 42 43 44 45 46 47 48 49 50 31 32 33 34 35 36 37 38 39 40 51 52 53 54 55