શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૧૧વિશ્વરૂપદર્શન યોગ ત્વમાદિદેવઃ પુરુષઃ પુરાણસ્ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્ ।વેત્તાસિ વેદ્યં ચ પરં ચ ધામ ત્વયા તતં વિશ્વમનન્તરૂપ ॥ ૩૮॥ત્વમ્ આદિદેવઃ પુરુષઃ પુરાણ: ત્વમ્ અસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્ વેત્તા અસિ વેદ્યમ્ ચ પરમ્ ચ ધામ ત્વયા તતમ્ વિશ્વમ્ અનન્તરૂપ ચ - તથા વેત્તા - સર્વજ્ઞ વેદ્યમ્ - જાણવા યોગ્ય ચ - અને પરમ્ - પરમ ધામ - ધામરૂપ અસિ - છો; ત્વયા - આપનાથીવિશ્વમ્ - (સઘળું) જગત તતમ્ - પરિપૂર્ણ છે. અનન્ત રૂપ - હે અનંત રૂપોવાળા ! ત્વમ્ - આપ આદિદેવઃ - આદિદેવ (અને)પુરાણ: - પુરાણપુરુષઃ - પુરુષ છો ત્વમ્ - આપ અસ્ય - આ વિશ્વસ્ય - જગતના પરમ્ - પરમ નિધાનમ્ - આશ્રય આપ આદિદેવ પુરાણ પુરુષ છો અને આ વિશ્વનું પરમ આશ્રયસ્થાન છો; આપ જાણનાર તથા જાણવાયોગ્ય પરમ ધામ છો. અનંત રૂપોવાળા ! આપ વડે વિશ્વ વ્યાપ્ત છે. (૩૮) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 41 42 43 44 45 46 47 48 49 50 31 32 33 34 35 36 37 38 39 40 51 52 53 54 55