Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

સખેતિ મત્વા પ્રસભં યદુક્તં હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ ।

અજાનતા મહિમાનં તવેદં મયા પ્રમાદાત્પ્રણયેન વાપિ ॥ ૪૧॥

સખા ઈતિ મત્વા પ્રસભમ્ યત્ ઉક્તમ્ હે કૃષ્ણ હે યાદવ હે સખે ઈતિ

અજાનતા મહિમાનમ્ તવ ઈદમ્ મયા પ્રમાદાત્ પ્રણયેન વા અપિ

હે પ્રભો !

વા - અથવા

પ્રમાદાત્ - પ્રમાદથી

અપિ - પણ

હે યાદવ - હે યાદવ

હે કૃષ્ણ - હે કૃષ્ણ

હે સખે - હે સખા

ઈતિ - એ પ્રકારે

પ્રસભમ્ - રૂઆબથી

યત્ - જે (કંઈ)

ઉક્તમ્ - કહ્યું હોય; તે

સખા - સખા છો (તમે મારા)

ઈતિ - એમ

મત્વા - માનીને

તવ - આપના

ઈદમ્ - આ

મહિમાનમ્ - પ્રભાવને

અજાનતા - ન જાણવાથી

મયા - મેં

પ્રણયેન - સ્નેહથી