જ્ઞાનવિજ્ઞાનતૃપ્તાત્મા - (શાસ્ત્રીય) જ્ઞાન અને (અનુભવયુક્ત) વિજ્ઞાન વડે જેનું અંતઃકરણ તૃપ્ત છે,
કૂટસ્થ: - વિકારરહિત જેની સ્થિતિ છે,
વિજિતેન્દ્રિયઃ - જેણે ઇન્દ્રિયોને સારી રીતે જીતેલી છે,
સમલોષ્ટાશ્મકાંચન: - માટી, પથ્થર અને સોનુ જેને (મન) સરખા છે,
યોગી - (તે) યોગી
યુક્ત: - યોગારૂઢ છે.
ઇતિ - એમ
ઉચ્યતે - કહેવાય છે.