શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

નાત્યશ્નતસ્તુ યોગોઽસ્તિ ન ચૈકાન્તમનશ્નતઃ ।
ન ચાતિસ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન ॥૧૬॥

ન અતિ અશ્નત: તુ યોગ: અસ્તિ ન ચ એકાન્તમ્ અનશ્નતઃ

ન ચ અતિ સ્વપ્નશીલસ્ય જાગ્રત: ન એવ ચ અર્જુન

પણ :-

ન - (પ્રાપ્ત) થતો નથી

ચ - અને

અતિ - બહુ

સ્વપ્નશીલસ્ય - ઊંઘનારને

ન - (પ્રાપ્ત થતો ) નથી;

ચ એવ - તેમ જ

જાગ્રત: - બહુ જાગનારને (પણ)

ન - (સિદ્ધ થતો) નથી.

અર્જુન - હે અર્જુન !

અતિ - ઘણું

અશ્નત: - ખાનારને

યોગ: - યોગ

ન અસ્તિ - (પ્રાપ્ત થતો) નથી

ચ - તેમ

એકાન્તમ્ - બિલકુલ

અનશ્નતઃ - થોડું ખાનારને

તું - પણ