શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૬ આત્મસંયમ યોગ શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ ।નાત્યુચ્છ્રિતં નાતિનીચં ચૈલાજિનકુશોત્તરમ્ ॥૧૧॥શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ્ આસનમ આત્મનઃ ન અતિ ઉચ્છ્રિતમ્ ન અતિનીચમ્ ચૈલાજિનકુશોત્તરમ્ આસનમ - આસન ન અતિ ઉચ્છ્રિતમ્ - ન બહુ ઊંચું ન અતિનીચમ્ - (કે) ન બહુ નીચું સ્થિરમ્ - સ્થિર પ્રતિષ્ઠાપ્ય - સ્થાપન કરીને શુચૌ - પવિત્ર દેશે - સ્થાનમાં ચૈલ-અજિન-કુશોત્તરમ્ - દર્ભ, મૃગચર્મ અને વસ્ત્રને એક ઉપર એક બિછાવી આત્મનઃ - પોતાનું 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 31 32 33 41 42 43 34 44 35 45 36 46 37 47 38 39 40