Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

સમં કાયશિરોગ્રીવં ધારયન્નચલં સ્થિરઃ ।
સમ્પ્રેક્ષ્ય નાસિકાગ્રં સ્વં દિશશ્ચાનવલોકયન્ ॥૧૩॥

સમમ્ કાયશિરોગ્રીવમ્ ધારયન્ અચલમ્ સ્થિરઃ

સમ્પ્રેક્ષ્ય નાસિકાગ્રમ્ સ્વમ્ દિશ: ચ અનવલોકયન્

સ્થિરઃ - દ્રઢ થઇ

સ્વમ્ - પોતાના

નાસિકાગ્રમ્ - નાકની અણી ઉપર

સમ્પ્રેક્ષ્ય - દ્રષ્ટિ રાખીને

દિશ: - બીજી બાજુએ

અનવલોકયન્ - ન જોતા;

કાયશિરોગ્રીવમ્ - શરીર, માથું અને ડોકને

સમમ્ - સીધા

ચ - અને

અચલમ્ - સ્થિર

ધારયન્ - રાખી