શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

અર્જુન ઉવાચ ।
યોઽયં યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન ।
એતસ્યાહં ન પશ્યામિ ચઞ્ચલત્વાત્સ્થિતિં સ્થિરામ્ ॥૩૩॥

ય: અયમ્ યોગ: ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન

એતસ્ય અહમ્ ન પશ્યામિ ચંચલત્વાત્ સ્થિતિમ્ સ્થિરામ્

અર્જુન બોલ્યો:

ચંચલત્વાત્ - (મનની) ચંચળતાને લીધે

અહમ્ - હું

એતસ્ય - એની

સ્થિરામ્ - લાંબા વખત સુધી રહેનારી

સ્થિતિમ્ - સ્થિતિને

ન પશ્યામિ - જોતો નથી;

મધુસૂદન - હે મધુસૂદન !

ત્વયા - તમે

ય: - જે

અયમ્ - આ

સામ્યેન - સમભાવયુક્ત

યોગ: - યોગ

પ્રોક્તઃ - કહ્યો, (પણ)