શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૬ આત્મસંયમ યોગ અર્જુન ઉવાચ ।અયતિઃ શ્રદ્ધયોપેતો યોગાચ્ચલિતમાનસઃ ।અપ્રાપ્ય યોગસંસિદ્ધિં કાં ગતિં કૃષ્ણ ગચ્છતિ ॥૩૭॥અયતિઃ શ્રદ્ધયા ઉપેત: યોગાત્ ચલિતમાનસઃ અપ્રાપ્ય યોગસંસિદ્ધિમ્ કામ્ ગતિમ્ કૃષ્ણ ગચ્છતિ અર્જુન બોલ્યો: યોગસંસિદ્ધિમ્ - યોગસિદ્ધિને અપ્રાપ્ય - ન પામતા કામ્ - કઈગતિમ્ - ગતિને ગચ્છતિ - પામે છે? કૃષ્ણ - હે કૃષ્ણ ! શ્રદ્ધયા ઉપેત: - શ્રદ્ધાવાળો અયતિઃ - યત્નહીન યોગાત્ - યોગથી ચલિતમાનસઃ - ચલિત મનવાળો (પુરુષ) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 31 32 33 41 42 43 34 44 35 45 36 46 37 47 38 39 40