શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

સઙ્કલ્પપ્રભવાન્કામાંસ્ત્યક્ત્વા સર્વાનશેષતઃ ।
મનસૈવેન્દ્રિયગ્રામં વિનિયમ્ય સમન્તતઃ ॥૨૪॥

સઙ્કલ્પપ્રભવાન્ કામાન્ ત્યક્ત્વા સર્વાન્ અશેષતઃ

મનસા એવ ઈન્દ્રિયગ્રામમ્ વિનિયમ્ય સમન્તતઃ

મનસા - મન વડે

ઈન્દ્રિયગ્રામમ્ - ઇન્દ્રિયોના સમુદાયને

સમન્તતઃ - બધી બાજુએથી

એવ - જ

વિનિયમ્ય - સારી રીતે વશ કરીને;

સઙ્કલ્પપ્રભવાન્ - સંકલ્પથી ઉત્પન્ન થનારી

સર્વાન્ - બધી

કામાન્ - વાસનાઓને

અશેષતઃ - સંપૂર્ણપણે

ત્યક્ત્વા - ત્યજીને (અને)