શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૬ આત્મસંયમ યોગ યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તતઃ ।યસ્મિન્સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે ॥૨૨॥યમ્ લબ્ધ્વા ચ અપરમ્ લાભમ્ મન્યતે ન અધિકમ્ તતઃ યસ્મિન્ સ્થિત: ન દુઃખેન ગુરુણા અપિ વિચાલ્યતે અને : યસ્મિન્ - જે અવસ્થામાં સ્થિત: - સ્થિત થયેલો યોગી ગુરુણા - મોટામાં મોટા દુઃખેન - દુઃખથી અપિ - પણ ન વિચાલ્યતે - ચલાયમાન થતો નથી. યમ્ - જે (લાભને) લબ્ધ્વા - પામીને અપરમ્ - બીજા (કોઈ પણ) લાભમ્ - લાભને તતઃ - તેથી અધિકમ્ - વધારે ન મન્યતે - માનતો નથી, ચ - તથા 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 31 32 33 41 42 43 34 44 35 45 36 46 37 47 38 39 40