શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૬ આત્મસંયમ યોગ જિતાત્મનઃ પ્રશાન્તસ્ય પરમાત્મા સમાહિતઃ ।શીતોષ્ણસુખદુઃખેષુ તથા માનાપમાનયોઃ ॥૭॥જિતાત્મનઃ પ્રશાન્તસ્ય પરમાત્મા સમાહિતઃ ।શીતોષ્ણસુખદુઃખેષુ તથા માનાપમાનયોઃ પ્રશાન્તસ્ય - (અને) પૂર્ણ શાંત ચિત્તવાળા પુરુષને પરમાત્મા - પરમાત્મા સમાહિતઃ - સમાહિત થાય છે (સારી રીતે પ્રાપ્ત થાય છે.) શીતોષ્ણસુખદુઃખેષુ - શીત, ઉષ્ણ અને સુખદુઃખ વગેરે દ્વંદ્વોમાં તથા - તથા માનાપમાનયોઃ - માન-અપમાનમાં જિતાત્મનઃ - જિતેન્દ્રિય, 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 31 32 33 41 42 43 34 44 35 45 36 46 37 47 38 39 40