શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૬ આત્મસંયમ યોગ ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્ ।આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ ॥૫॥ઉદ્ધરેત્ આત્મના આત્માનમ્ ન આત્માનમ્ અવસાદયેત્ આત્મા એવ હિ આત્મન: બન્ધુ: આત્મા એવ રિપુ: આત્મનઃ ન અવસાદયેત્ - (અજ્ઞાનથી) અધોગતિમાં ન લઇ જાય હિ - કેમ કે (આ) આત્મા - (જ્ઞાનયુક્ત) મન એવ - જ આત્મન: - જીવાત્માનો બન્ધુ: - મિત્ર (છે) (અને) આત્મનઃ - જીવાત્માનો રિપુ: - શત્રુ છે. આત્મના - વિવેકયુક્ત મન વડે આત્માનમ્ - જીવાત્માનો ઉદ્ધરેત્ - ઉદ્ધાર કરે.આત્માનમ્ - જીવાત્માને આત્મા એવ - જ્ઞાનરહિત મન જ 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 31 32 33 41 42 43 34 44 35 45 36 46 37 47 38 39 40