શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૬ આત્મસંયમ યોગ સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ।ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ ॥૨૯॥સર્વભૂતસ્થમ્ આત્માનમ્ સર્વભૂતાનિ ચ આત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ તે પુરુષ : સર્વભૂતસ્થમ્ - સર્વ ભૂતોમાં રહેલો ચ - તથા સર્વભૂતાનિ - સર્વભૂતોને આત્મનિ - આત્મામાં (રહેલા) ઈક્ષતે - જુએ છે. યોગયુક્તાત્મા - યોગ દ્વારા ચિત્તને પરમાત્મામાં જોડનારો સર્વત્ર - સર્વમાં સમદર્શનઃ - સમદ્રષ્ટિવાળો આત્માનમ્ - આત્માને 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 31 32 33 41 42 43 34 44 35 45 36 46 37 47 38 39 40