શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

પ્રાપ્ય પુણ્યકૃતાં લોકાનુષિત્વા શાશ્વતીઃ સમાઃ ।
શુચીનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્ટોઽભિજાયતે ॥૪૧॥

પ્રાપ્ય પુણ્યકૃતાન્ લોકાન્ ઉષિત્વા શાશ્વતીઃ સમાઃ

શુચીનામ્ શ્રીમતામ્ ગેહે યોગભ્રષ્ટ: અભિજાયતે

પરંતુ :

સમાઃ - વર્ષો સુધી

ઉષિત્વા - રહીને

શુચીનામ્ - સદાચારી

શ્રીમતામ્ - શ્રીમંતોના

ગેહે - ઘરમાં

અભિજાયતે - જન્મે છે.

યોગભ્રષ્ટ: - યોગભ્રષ્ટ પુરુષ

પુણ્યકૃતાન્ - પુણ્યવાનોના

લોકાન્ - (સ્વર્ગાદિ) ઉત્તમ લોકોને

પ્રાપ્ય - પામી (ત્યાં)

શાશ્વતીઃ - ઘણા