શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૬ આત્મસંયમ યોગ તત્રૈકાગ્રં મનઃ કૃત્વા યતચિત્તેન્દ્રિયક્રિયઃ ।ઉપવિશ્યાસને યુઞ્જ્યાદ્યોગમાત્મવિશુદ્ધયે ॥૧૨॥તત્ર એકાગ્રમ્ મનઃ કૃત્વા યતચિત્તેન્દ્રિયક્રિયઃ ઉપવિશ્ય આસને યુઞ્જ્યાત્ યોગમ્ આત્મવિશુદ્ધયેઅને : યતચિત્તેન્દ્રિયક્રિયઃ - ચિત્ત તથા ઇંદ્રિયોની ક્રિયાઓને રોકી (તે પુરુષ)આત્મવિશુદ્ધયે - અંતઃકરણની શુદ્ધિ માટે યુઞ્જ્યાત્ - યોગનો યોગમ્ - અભ્યાસ કરે. તત્ર - તે આસને - આસન ઉપર ઉપવિશ્ય - બેસીને (તથા)મનઃ - મનને એકાગ્રમ્ - એકાગ્ર કૃત્વા - કરી 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 31 32 33 41 42 43 34 44 35 45 36 46 37 47 38 39 40