શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

ભવાન્ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિઞ્જયઃ ।
અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ ॥ ૮॥

ભવાન્ ભીષ્મ: ચ કર્ણ ચ કૃપ: ચ સમિતિજય:

અશ્વત્થામા વિકર્ણ: ચ સૌમદત્તિ: તથા એવ ચ

કર્ણ - કર્ણ

ચ - અને

સમિતિજય: - સમરવિજયી

કૃપ: - કૃપાચાર્ય

તથા - તેમ

ચ - અને

સૌમદત્તિ: - સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા

ભવાન્ - આપ

ચ - અને

ભીષ્મ: - (પિતામહ) ભીષ્મ

ચ - તથા

એવ - જ

અશ્વત્થામા - અશ્વત્થામા

ચ - તથા

વિકર્ણ: - વિકર્ણ