શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૧અર્જુન વિષાદ યોગ પાઞ્ચજન્યં હૃષીકેશો દેવદત્તં ધનઞ્જયઃ ।પૌણ્ડ્રં દધ્મૌ મહાશઙ્ખં ભીમકર્મા વૃકોદરઃ ॥ ૧૫॥પાંચજન્યમ્ હૃષીકેશ: દેવદત્તમ્ ધનંજય:પૌણ્ડ્રં દધ્મૌ મહાશઙ્ખમ્ ભીમકર્મા વૃકોદરઃ વૃકોદરઃ - ભીમસેને પૌણ્ડ્રં - પૌણ્ડ્ર નામનો મહાશંખમ્ - મોટો શંખ દધ્મૌ - વગાડ્યો હૃષીકેશ: - શ્રી કૃષ્ણે પાંચજન્યમ્ - પાંચ જન્ય ધનંજય: - અર્જુને દેવદત્તમ્ - દેવદત્ત ભીમકર્મા - (અને) ભયંકર કર્મો કરનાર 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 41 42 43 44 45 46 47 31 32 33 34 35 36 37 38 39 40