શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે ।
સૌભદ્રશ્ચ મહાબાહુઃ શઙ્ખાન્દધ્મુઃ પૃથક્ પૃથક્ ॥ ૧૮॥

દ્રુપદ: દ્રૌપદેયા: ચ સર્વશઃ પૃથિવીપતે

સૌભદ્ર: ચ મહાબાહુઃ શંખાન્ દધ્મુઃ પૃથક્ પૃથક્

દ્રુપદ: - દ્રુપદ રાજા

દ્રૌપદેયા: - દ્રૌપદીના પુત્રો

પૃથક્ - જુદા

પૃથક્ - જુદા

શંખાન્ - શંખો

દધ્મુઃ - વગાડ્યા

ચ - અને

પૃથિવીપતે - હે રાજન !

ચ - તથા

મહાબાહુઃ - મોટી ભુજાવાળો

સૌભદ્ર - અભિમન્યુ

સર્વશઃ - એ બધાએ