શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ ।
નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન્બ્રવીમિ તે ॥ ૭॥

અસ્માકમ્ તુ વિશિષ્ટા: યે તાન્ નિબોધ દ્વિજોત્તમ

નાયકા: મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થમ્ તાન્ બ્રવીમિ તે

તે - આપની

સંજ્ઞાર્થમ્ - જાણ માટે

મમ - મારી

સૈન્યસ્ય - સેનાના

નાયકા: - (જે જે) નાયકો (છે)

તાન્ - તેમને

બ્રવીમિ - કહું છું.

દ્વિજોત્તમ - હે દ્વિજોમય !

અસ્માકમ્ - અમારા પક્ષમાં

તુ - પણ

યે - જેઓ

વિશિષ્ટા: - મુખ્ય (છે)

તાન્ - તેમને

નિબોધ - (આપ) જાણી લો