Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

અનન્તવિજયં રાજા કુન્તીપુત્રો યુધિષ્ઠિરઃ ।
નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિપુષ્પકૌ ॥ ૧૬॥

અનન્તવિજયમ્ રાજા કુન્તીપુત્ર: યુધિષ્ઠિરઃ

નકુલઃ સહદેવ: ચ સુઘોષ-મણિપુષ્પકૌ

ચ - તથા

સહદેવ: - સહદેવે

સુઘોષ-મણિપુષ્પકૌ - સુઘોષ અને મણિપુષ્પક નામના શંખો(વગાડ્યા)

કુન્તીપુત્ર: - કુંતીપુત્ર

રાજા - રાજા

યુધિષ્ઠિરઃ - યુધિષ્ઠિરે

અનન્તવિજયમ્ - અનંતવિજય (અને)

નકુલઃ - નકુલ