Hindu deity Lord Krishna receiving a blessing from goddess Radha, set against a cloudy sky background.

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ ।
ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવત્યુત ॥ ૪૦॥

કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ

ધર્મે નષ્ટે કુલમ્ કૃત્સ્નમ્ અધર્મ: અભિભવતિ ઉત

કારણ કે :-

ધર્મે નષ્ટે - કુળધર્મો નાશ પામતા

અધર્મ: - અધર્મ

કૃત્સ્નમ્ ઉત - બધા જ

કુલમ્ - કુળને

અભિભવતિ - દબાવી દે છે.

કુલક્ષયે - કુળનો નાશ થતા

સનાતનાઃ - સનાતન

કુલધર્માઃ - કુળધર્મો

પ્રણશ્યન્તિ - નાશ પામે છે (અને)