A traditional painting of Lord Krishna and Radha, depicting Radha offering a flower to Krishna amidst a cloudy sky background.

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

સંકરો નરકાયૈવ કુલઘ્નાનાં કુલસ્ય ચ ।
પતન્તિ પિતરો હ્યેષાં લુપ્તપિણ્ડોદકક્રિયાઃ ॥ ૪૨॥

સંકર: નરકાય એવ કુલઘ્નાનામ્ કુલસ્ય ચ

પતન્તિ પિતર: હિ એષામ્ લુપ્તપિણ્ડોદકક્રિયાઃ

એવ - જ છે.

લુપ્તપિણ્ડોદકક્રિયાઃ - (વળી) લોપ થઇ છે પિંડ અને જલક્રિયા જેમની એવા

એષામ્ - એ લોકોના

હિ - પણ

પતન્તિ - પતન પામે છે.

સંકર: - વર્ણસંકર પ્રજા

કુલઘ્નાનામ્ - કુલઘાતીઓને

ચ - અને

કુલસ્ય - કુળને

નરકાય - નર્કમાં લઈ જવા માટે

પિતર: - પિતૃઓ