Hindu deities Lord Krishna and Lord Vishnu depicted in traditional attire against a cloudy background.

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

યદ્યપ્યેતે ન પશ્યન્તિ લોભોપહતચેતસઃ ।
કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકમ્ ॥ ૩૮॥

યદ્યપિ એતે ન પશ્યન્તિ લોભોપહતચેતસઃ

કુલક્ષયકૃતમ્ દોષમ્ મિત્રદ્રોહે ચ પાતકમ્

એ તે - એ લોકો

કુલક્ષયકૃતમ્ - કુલક્ષયથી થતા

દોષમ્ - દોષ

ચ - અને

ન પશ્યન્તિ - જોતા નથી.

યદ્યપિ - જો કે

લોભોપહતચેતસઃ - લોભથી મારી ગઈ છે બુદ્ધિ જેમની એવા

મિત્રદ્રોહે - મિત્રદ્રોહમાં

પાતકમ્ - પાપ