શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

કાશ્યશ્ચ પરમેષ્વાસઃ શિખણ્ડી ચ મહારથઃ ।
ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચાપરાજિતઃ ॥ ૧૭॥

કાશ્ય: ચ પરમેષ્વાસઃ શિખણ્ડી ચ મહારથઃ

ધૃષ્ટદ્યુમ્ન: વિરાટ: ચ સાત્યકિ: ચ અપરાજિતઃ

ધૃષ્ટદ્યુમ્ન: - ધૃષ્ટદ્યુમ્ન

ચ - અને

વિરાટ: - (રાજા) વિરાટ

ચ - તથા

અપરાજિતઃ - અજિત

સાત્યકિ: - સાત્યકિ

પરમેષ્વાસઃ - મહાધનુર્ધારી

કાશ્ય: - કાશીરાજા

ચ - અને

મહારથઃ - મહારથી

શિખણ્ડી - શિખંડી

ચ - તથા