Hindu deities Radha and Krishna depicted in traditional attire in a spiritual scene.

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

આચાર્યાઃ પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહાઃ ।
માતુલાઃ શ્વશુરાઃ પૌત્રાઃ શ્યાલાઃ સમ્બન્ધિનસ્તથા ॥ ૩૪॥

આચાર્યાઃ પિતરઃ પુત્રા તથા એવ ચ પિતામહાઃ

માતુલાઃ શ્વશુરાઃ પૌત્રાઃ શ્યાલાઃ સમ્બન્ધિન: તથા

શ્વશુરાઃ - સસરાઓ

પૌત્રાઃ - પૌત્રો

ચ - અને

શ્યાલાઃ - સાળાઓ

તથા એવ - તેમ જ (બીજા પણ)

સમ્બન્ધિન: - સંબંધીઓ છે.

આચાર્યાઃ - ગુરુજનો

પિતરઃ - કાકાઓ

પુત્રા: - પુત્રો

તથા - તથા

પિતામહાઃ - દાદાઓ

માતુલાઃ - મામાઓ