Hindu deity Lord Krishna receiving a gift from a woman, set against a cloudy sky background.

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

અર્જુન ઉવાચ । - અર્જુન બોલ્યો:
દૃષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ્ ॥ ૨૮॥
સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ ।

વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ॥ ૨૯॥

દૃષ્ટ્વા ઇમમ્ સ્વજનમ્ કૃષ્ણ યુયુત્સુમ્ સમુપસ્થિતમ્

સીદન્તિ મમ ગાત્રાણિ મુખમ્ ચ પરિશુષ્યતિ

વેપથુ: ચ શરીરે મે રોમહર્ષ: ચ જાયતે

ઇમમ્ - આ

સ્વજનમ્ - સગાને

દૃષ્ટ્વા - જોઈ

મમ - મારા

મે - મારા

શરીરે - શરીરમાં

વેપથુ: - કંપ

ચ - અને

રોમહર્ષ: - રોમાંચ

જાયતે - થાય છે.

કૃષ્ણ - હે કૃષ્ણ !

યુયુત્સુમ્ - લડવાની ઈચ્છાથી

સમુપસ્થિતમ્ - ઉભેલા

ગાત્રાણિ - અંગો

સીદન્તિ - શિથિલ થાય છે

ચ - અને

મુખમ્ - મુખ (પણ)

પરિશુષ્યતિ - સુકાય છે.

ચ - તથા