શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૧અર્જુન વિષાદ યોગ દોષૈરેતૈઃ કુલઘ્નાનાં વર્ણસઙ્કરકારકૈઃ ।ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ ॥ ૪૩॥દોષૈ: એતૈઃ કુલઘ્નાનામ્ વર્ણસઙ્કરકારકૈઃ ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્મા: ચ શાશ્વતાઃ શાશ્વતાઃ - સનાતન કુલધર્મા: - કુળધર્મો ચ - અને જાતિધર્માઃ - જાતિધર્મો (પણ) ઉત્સાદ્યન્તે - નાશ પામે છે. કુલઘ્નાનામ્ - કુલઘાતીઓના વર્ણસઙ્કરકારકૈઃ - વર્ણસંકરકારક એતૈઃ - એ દોષૈ: - દોષોથી 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 41 42 43 44 45 46 47 31 32 33 34 35 36 37 38 39 40