શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૧અર્જુન વિષાદ યોગ અત્ર શૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ ।યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ ॥ ૪॥અત્ર શૂરા: મહેષ્વાસા ભીમાર્જુનસમા: યુધિ યુયુધાન: વિરાટ: ચ દ્રુપદ: ચ મહારથઃ ચ - અને યુયુધાન: - સાત્યકિ વિરાટ: - વિરાટ ચ - તથા દ્રુપદ - દ્રુપદ (જેવા) મહારથઃ - મહારથી (છે). અત્ર - આ (સેના) માં ભીમાર્જુનસમા: - ભીમ અને અર્જુન જેવા યુધિ - યુદ્ધમાં શૂરા: - શૂરા (અને) મોટા મોટા મહેષ્વાસા - ધનુર્ધારી (છે) ભાવાર્થ 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 41 42 43 44 45 46 47 31 32 33 34 35 36 37 38 39 40