A depiction of Lord Krishna and Radha in traditional Indian attire, with Krishna on the left and Radha on the right, in a divine, cloudy background.

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

તત્રાપશ્યત્સ્થિતાન્પાર્થઃ પિતૄનથ પિતામહાન્ ।
આચાર્યાન્માતુલાન્ભ્રાતૃન્પુત્રાન્પૌત્રાન્સખીંસ્તથા ॥ ૨૬॥
શ્વશુરાન્સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપિ ।

તત્ર અપશ્યત્ સ્થિતાન્ પાર્થ: પિતૄન્ અથ પિતામહાન્

આચાર્યાન્ માતુલાન્ ભ્રાતૃન્ પુત્રાન્ પૌત્રાન્ સખીન્ તથા

શ્વશુરાન્ સુહૃદ: ચ એવ સેનયો: ઉભયો: અપિ

ભ્રાતૃન્ - ભાઈઓ

પુત્રાન્ - પુત્રો

પૌત્રાન્ - પૌત્રો

તથા - તથા

સખીન્ - મિત્રો

શ્વશુરાન્ - સસરાઓ

ચ - અને

સુહૃદ: - સુહૃદોને

એવ - જ

અપશ્યત્ - જોયા.

અથ - તે પછી

પાર્થ: - અર્જુને

તત્ર - તે

ઉભયો: અપિ - બંનેય

સેનયો - સેનાઓમાં

સ્થિતાન્ - ઉભેલા

પિતૄન્ - કાકાઓ

પિતામહાન્ - દાદાઓ

આચાર્યાન્ - આચાર્યો

માતુલાન્ - મામાઓ