શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૧અર્જુન વિષાદ યોગ અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ ।સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસઙ્કરઃ ॥ ૪૧॥અધર્માભિભવાત્ કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકર: વાર્ષ્ણેય - હે યદુનંદન ! સ્ત્રીષુ - સ્ત્રીઓ દુષ્ટાસુ - દૂષિત થતા વર્ણસંકર: - વર્ણસંકર (પ્રજા)જાયતે - (નો જન્મ) થાય છે. કૃષ્ણ - હે કૃષ્ણ ! (કુળમાં) અધર્માભિભવાત્ - પાપ વધવાથી કુલસ્ત્રિયઃ - કુળની સ્ત્રીઓ પ્રદુષ્યન્તિ - દૂષિત થાય છે. (અને) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 41 42 43 44 45 46 47 31 32 33 34 35 36 37 38 39 40