શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

યાવદેતાન્નિરીક્ષેઽહં યોદ્ધુકામાનવસ્થિતાન્ ।
કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્ રણસમુદ્યમે ॥ ૨૨॥

યાવત્ એતાન્ નિરીક્ષે અહમ્ યોદ્ધુકામાન્ અવસ્થિતાન્

કૈ: મયા સહ યોદ્ધવ્યમ્ અસ્મિન્ રણસમુદ્યમે

નિરીક્ષે - સારી રીતે જોઈ લઉં (કે)

અસ્મિન્ - આ

રણસમુદ્યમે - યુદ્ધકાર્યમાં

મયા - મારે

કૈ: - કોની કોની

સહ - સાથે

યોદ્ધવ્યમ્ - લડવાનું (છે).

યાવત્ - કે જેથી

અહમ્ - હું

એતાન્ - આ

અવસ્થિતાન્ - સામે ઉભેલા

યોદ્ધુકામાન્ - લડવાની ઈચ્છા (હોંસ) વાળાઓને