શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશિરાજશ્ચ વીર્યવાન્ ।
પુરુજિત્કુન્તિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુઙ્ગવઃ ॥ ૫॥

ધૃષ્ટકેતુ: ચેકિતાનઃ કાશિરાજ: ચ વીર્યવાન્

પુરુજિત્ કુન્તિભોજ: ચ શૈબ્ય: ચ નરપુંગવઃ

પુરુજિત્ - પુરુજિત

કુંન્તિભોજ - કુંતીભોજ

ચ - અને

શૈબ્ય - શૈબ્ય (જેવા)

નરપુંગવઃ - મર્દ મનુષ્ય (છે)

ચ - અને

ધૃષ્ટકેતુ: - ધૃષ્ટકેતુ

ચેકિતાનઃ - ચેકિતાન

ચ - તથા

વીર્યવાન્ - બળવાન

કાશિરાજ - કાશીરાજા

ભાવાર્થ