શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૪જ્ઞાનકર્મ સંન્યાસ યોગ શ્રદ્ધાવાઁલ્લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ ।જ્ઞાનં લબ્ધ્વા પરાં શાન્તિમચિરેણાધિગચ્છતિ ॥ ૩૯॥શ્રદ્ધાવાન્ લભતે જ્ઞાનમ્ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ્ લબ્ધ્વા પરામ્ શાન્તિમ્ અચિરેણ અધિગચ્છતિ જ્ઞાનમ્ - જ્ઞાનને લબ્ધ્વા - પામીને (તે)અચિરેણ - તરત જ પરામ્ - પરમ શાન્તિમ્ - શાંતિને - (મોક્ષને) અધિગચ્છતિ - પામે છે. સંયતેન્દ્રિયઃ - ઇન્દ્રિયોને જીતનાર તત્પરઃ - તત્પર (જ્ઞાન સાધનપરાયણ)શ્રદ્ધાવાન્ - શ્રદ્ધાવાળો પુરુષ જ્ઞાનમ્ - જ્ઞાનને લભતે - પામે છે. શ્રદ્ધાવાન, તત્પર અને જિતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે. જ્ઞાન પામીને તરત તે પરમ શાંતિ પામે છે. (૩૯) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 41 42 31 32 33 34 35 36 37 38 39 40