શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૩કર્મયોગ ઇન્દ્રિયાણિ પરાણ્યાહુરિન્દ્રિયેભ્યઃ પરં મનઃ ।મનસસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ ॥ ૪૨॥ઇન્દ્રિયાણિ પરાણિ આહુ: ઈન્દ્રિયેભ્યઃ પરમ્ મનઃ મનસ: તુ પરા બુદ્ધિ: ય: બુદ્ધેઃ પરત: તુ સઃ મનસ: - મનથી બુદ્ધિ: - બુદ્ધિ પરા - શ્રેષ્ઠ (છે) તુ - અને ય: - જે બુદ્ધેઃ - બુદ્ધિથી (પણ) પરત: - અત્યંત પર છે સઃ - તે આત્મા છે. ઇન્દ્રિયાણિ - દેહથી ઇન્દ્રિયોને પરાણિ - પર (શ્રેષ્ઠ અને સૂક્ષ્મ) આહુ - કહે છે (અને)ઈન્દ્રિયેભ્યઃ - ઇન્દ્રિયોથી મનઃ - મન પરમ્ - શ્રેષ્ઠ (છે) તુ - અને (શરીરથી) ઇન્દ્રિયોને પર કહે છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી પણ બુદ્ધિ પર છે અને બુદ્ધિથી પણ જે પર (મહાન) છે તે આત્મા છે. (૪૨) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 41 42 43 31 32 33 34 35 36 37 38 39 40