શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

ન મે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિઞ્ચન ।
નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ ॥ ૨૨॥

ન મે પાર્થ અસ્તિ કર્તવ્યમ્ ત્રિષુ લોકેષુ કિંચન

ન અનવાપ્તમ્ અવાપ્તવ્યમ્ વર્ત એવ ચ કર્મણિ

અવાપ્તવ્યમ્ - પ્રાપ્ત કરવા યોગ્ય કોઈ પણ વસ્તુ

અનવાપ્તમ્ - અપ્રાપ્ત

ન - નથી (તો પણ હું)

કર્મણિ - કર્મમાં

વર્ત - વર્તુ છું.

એવ - જ

પાર્થ - હે અર્જુન !

મે - મારે માટે

ત્રિષુ લોકેષુ - ત્રણે લોકમાં

કિંચન - કંઈ પણ

કર્તવ્યમ્ - કર્તવ્ય

ન અસ્તિ - નથી

ચ - તથા