શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

યદિ હ્યહં ન વર્તેયં જાતુ કર્મણ્યતન્દ્રિતઃ ।
મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ॥ ૨૩॥

યદિ હિ અહમ્ ન વર્તેયમ્ જાતુ કર્મણિ અતન્દ્રિતઃ

મમ વર્ત્મ અનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ

ન - ન

વર્તેયમ્ - પ્રવર્તું, (તો)

સર્વશઃ - બધા

મનુષ્યાઃ - માણસો

મમ - મારા

વર્ત્મ - માર્ગને

અનુવર્તન્તે - અનુસરે

પાર્થ - હે અર્જુન !

હિ - કેમ કે

જાતુ - કદાચિત્

યદિ - જો

અહમ્ - હું

અતન્દ્રિતઃ - સાવધ રહી

કર્મણિ - કર્મમાં