શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

સહયજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ ।
અનેન પ્રસવિષ્યધ્વમેષ વોઽસ્ત્વિષ્ટકામધુક્ ॥ ૧૦॥

સહયજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટ્વા પુરા ઉવાચ પ્રજાપતિઃ

અનેન પ્રસવિષ્યધ્વમ્ એષ: વ: અસ્તુ ઈષ્ટકામધુક્

અનેન - આ (યજ્ઞ) વડે (તમે)

પ્રસવિષ્યધ્વમ્ - વૃદ્ધિને પામો

એષ: - એ યજ્ઞ

વ: - તમને

ઈષ્ટકામધુક્ - ઇચ્છિત ફળ આપનારો

અસ્તુ - થાઓ

પ્રજાપતિઃ - બ્રહ્માએ

પુરા - કલ્પનાં આદિમાં

સહયજ્ઞાઃ - યજ્ઞ સહિત

પ્રજાઃ - પ્રજા

સૃષ્ટ્વા - ઉત્પન્ન કરીને

ઉવાચ - કહ્યું, (કે)