શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૩કર્મયોગ યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવઃ ।આત્મન્યેવ ચ સન્તુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે ॥ ૧૭॥ય: તુ આત્મરતિ: એવ સ્યાત્ આત્મતૃપ્ત: ચ માનવઃ આત્મનિ એવ ચ સન્તુષ્ટ: તસ્ય કાર્યમ્ ન વિદ્યતે ચ - તથા આત્મનિ - આત્મામાં એવ - જ સન્તુષ્ટ: - સંતોષ પામેલો સ્યાત્ - હોય તસ્ય - તેને કાર્યમ્ - (કાંઈ પણ) કરવાનું ન વિદ્યતે - રહેતું નથી. તુ - પરંતુ ય: - જે માનવઃ - મનુષ્ય આત્મરતિ: એવ - આત્મામાં પ્રીતિવાળો ચ - અને આત્મતૃપ્ત: - આત્મામાં જ તૃપ્ત થયેલો 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 41 42 43 31 32 33 34 35 36 37 38 39 40