શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ ।
સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ॥ ૨૧॥

યત્ યત્ આચરતિ શ્રેષ્ઠ: તત્ તત્ એવ ઈતર: જનઃ

સ યત્ પ્રમાણમ્ કુરુતે લોક: તત્ અનુવર્તતે

કેમ કે :-

સ: - તે

યત્ - જે કંઈ

પ્રમાણમ્ કુરુતે - પ્રમાણ કરે છે.(સાચું ઠરાવે છે)

લોક: - લોકો (પણ)

તત્ - તેને (જ)

અનુવર્તતે - અનુસરે છે.

શ્રેષ્ઠ: - શ્રેષ્ઠ પુરુષ

યત્ યત્ - જે જે

આચરતિ - આચરણો કરે છે.

ઈતર: - બીજો (સાધારણ)

જનઃ - મનુષ્ય (પણ)

તત્ તત્ - તે તે

એવ - જ (આચરણ કરે છે.)