શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

દેવાન્ભાવયતાનેન તે દેવા ભાવયન્તુ વઃ ।
પરસ્પરં ભાવયન્તઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ ॥ ૧૧॥

દેવાન્ ભાવયત અનેન તે દેવા: ભાવયન્તુ વઃ

પરસ્પરમ્ ભાવયન્તઃ શ્રેયઃ પરમ્ અવાપ્સ્યથ

તમે :-

ભાવયન્તુ - ઉન્નત કરો (આ પ્રમાણે)

પરસ્પરમ્ - એકબીજાને

ભાવયન્તઃ - ઉન્નત કરતા (તમે બંને)

પરમ્ - પરમ

શ્રેયઃ - કલ્યાણને

અવાપ્સ્યથ - પામશો

અનેન - આ યજ્ઞ વડે

દેવાન્ - દેવતાઓને

ભાવયત - સંતુષ્ટ કરો (અને)

તે - તે (સંતુષ્ટ થયેલા)

દેવા: - દેવતાઓ

વઃ - તમને