શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

ધૂમેનાવ્રિયતે વહ્નિર્યથાદર્શો મલેન ચ ।
યથોલ્બેનાવૃતો ગર્ભસ્તથા તેનેદમાવૃતમ્ ॥ ૩૮॥

ધૂમેન આવ્રિયતે વહ્નિ: યથા આદર્શ: મલેન ચ

યથા ઉલ્બેન આવૃત: ગર્ભ: તથા તેન ઈદમ્ આવૃતમ્

ઉલ્બેન - ઑર વડે

ગર્ભ - ગર્ભ

આવૃત: - ઢંકાયેલો (હોય) છે.

તથા - તેવી રીતે

તેન - તે (કામ) વડે

ઈદમ્ - આ (જ્ઞાન)

આવૃતમ્ - ઢંકાયેલું છે.

યથા - જેવી રીતે

ધૂમેન - ધુમાડાથી

વહ્નિ: - અગ્નિ

ચ - અને

મલેન - મેલથી

આદર્શ: - આરસી

આવ્રિયતે - ઢંકાય છે. (તથા)

યથા - જેમ