Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૯

રાજવિદ્યા રાજગુહ્ય યોગ


સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિં યાન્તિ મામિકામ્ ।
કલ્પક્ષયે પુનસ્તાનિ કલ્પાદૌ વિસૃજામ્યહમ્ ॥ ૭॥

સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિમ્ યાન્તિ મામિકામ્

કલ્પક્ષયે પુન: તાનિ કલ્પાદૌ વિસૃજામિ અહમ્

કલ્પાદૌ - મહાકલ્પના આરંભમાં

તાનિ - તેમને

અહમ્ - હું

પુન: - ફરી

વિસૃજામિ - સર્જુ છું.

કૌન્તેય - હે અર્જુન !

કલ્પક્ષયે - મહાકલ્પને અંતે

સર્વભૂતાનિ - સર્વ પ્રાણીઓ

મામિકામ્ - મારી

પ્રકૃતિમ્ - પ્રકૃતિને

યાન્તિ - પામે છે (પ્રકૃતિમાં લય પામે છે) (અને)

હે કૌંતેય ! બધા પ્રાણીઓ સૃષ્ટિના અંતે મારી પ્રકૃતિમાં લય પામે છે તેમને હું સૃષ્ટિના આરંભમાં ફરી ઉત્પન્ન કરું છું. (૭)

1

2

3

11

21

12

22

13

23

4

14

24

5

15

25

6

16

26

7

17

27

8

18

28

9

19

29

10

20

30

31

32

33

34