Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૯

રાજવિદ્યા રાજગુહ્ય યોગ


મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના ।
મત્સ્થાનિ સર્વભૂતાનિ ન ચાહં તેષ્વવસ્થિતઃ ॥ ૪॥

મયા તતમ્ ઈદમ્ સર્વમ્ જગત અવ્યક્તમૂર્તિના

મત્સ્થાનિ સર્વભૂતાનિ ન ચ અહમ્ તેષુ અવસ્થિતઃ

હે અર્જુન !

સર્વભૂતાનિ - સર્વ પ્રાણીઓ

મત્સ્થાનિ - મારામાં (કલ્પિત રૂપે) રહેલા છે;

ચ અહમ્ - પણ હું

તેષુ - તેઓમાં

ન અવસ્થિતઃ - રહેલો નથી.

અવ્યક્તમૂર્તિના - અવ્યક્તરૂપે

મયા - મારાથી

ઈદમ્ - આ

સર્વમ્ - સઘળું

જગત - જગત

તતમ્ - વ્યાપેલું છે.

મારા અવ્યક્ત સ્વરૂપ વડે આ સર્વ જગત વ્યાપ્ત છે; સર્વ ભૂતો મારામાં રહેલા છે, પણ હું તેઓમાં રહેલો નથી. (૪)

1

2

3

11

21

12

22

13

23

4

14

24

5

15

25

6

16

26

7

17

27

8

18

28

9

19

29

10

20

30

31

32

33

34