શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૯ રાજવિદ્યા રાજગુહ્ય યોગ યત્કરોષિ યદશ્નાસિ યજ્જુહોષિ દદાસિ યત્ ।યત્તપસ્યસિ કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ્ ॥ ૨૭॥યત્ કરોષિ યત્ અશ્નાસિ યત્ જુહોષિ દદાસિ યત્ યત્ તપસ્યસિ કૌન્તેય તત્ કુરુષ્વ મદર્પણમ્ યત્ - જે અશ્નાસિ - જમે છે યત્ - જે તપસ્યસિ - તપ કરે છે તત્ - તે (બધું)મદર્પણમ્ - મને અર્પણ કુરુષ્વ - કર. કૌન્તેય - હે અર્જુન ! (તું)યત્ - જે કરોષિ - કરે છે.જુહોષિ - હોમે છે.યત્ - જે દદાસિ - દાન કરે છે. હે કુંતીપુત્ર ! તું જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે આપે છે, જે તપ કરે છે, તે મને અર્પણ કર (૨૭) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 31 32 33 34