શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૭ જ્ઞાનવિજ્ઞાન યોગ એતદ્યોનીનિ ભૂતાનિ સર્વાણીત્યુપધારય ।અહં કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા ॥ ૬॥એતદ્યોનીનિ ભૂતાનિ સર્વાણિ ઇતિ ઉપધારય ।અહમ્ કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલય તથા ॥ ૬॥ હે અર્જુન ! તું : અહમ્ - (તેથી) હું કૃત્સ્નસ્ય - સંપૂર્ણ જગતઃ - જગતને પ્રભવઃ - ઉત્પન્ન કરનાર તથા - તથા પ્રલય - નાશ (કરનાર છું) સર્વાણિ - સઘળા ભૂતાનિ - પ્રાણીઓ એતદ્યોનીનિ - આ બે પ્રકૃતિઓથી જ ઉપજેલા છે.ઇતિ - એમ ઉપધારય - જાણ, સર્વ ભૂતો આ (બે) પ્રકૃતિરૂપ ઉત્પત્તિ સ્થાનવાળા છે, એમ તું જાણ; અને સમગ્ર જગતનો ઉત્પાદક તથા સંહારક હું છું. (૬) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30