શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૫

કર્મ સંન્યાસ યોગ

સ્પર્શાન્કૃત્વા બહિર્બાહ્યાંશ્ચક્ષુશ્ચૈવાન્તરે ભ્રુવોઃ ।
પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યન્તરચારિણૌ ॥૨૭॥

સ્પર્શાન્ કૃત્વા બહિ: બાહ્યાન્ ચક્ષુ: ચ એવ અન્તરે ભ્રુવોઃ

પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યન્તરચારિણૌ

હે અર્જુન !

બહિ: - બહાર

એવ - જ

કૃત્વા - કરીને (ત્યજીને)

ચ - અને

ચક્ષુ: - નેત્રોની દ્રષ્ટિને

ભ્રુવોઃ - બે ભવાંની

અન્તરે - મધ્યમાં (સ્થિર કરીને);

પ્રાણાપાનૌ - પ્રાણ અને અપાન વાયુને

નાસાભ્યન્તરચારિણૌ - નાકની અંદર વિચરનારા

સમૌ - સમાન (ગતિવાળા)

કૃત્વા - કરીને (પ્રાણાયામ કરીને);

બાહ્યાન્ - બહારના

સ્પર્શાન્ - વિષયભોગોને