શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૫કર્મ સંન્યાસ યોગ લભન્તે બ્રહ્મનિર્વાણમૃષયઃ ક્ષીણકલ્મષાઃ ।છિન્નદ્વૈધા યતાત્માનઃ સર્વભૂતહિતે રતાઃ ॥૨૫॥લભન્તે બ્રહ્મનિર્વાણમ્ ઋષયઃ ક્ષીણકલ્મષાઃ છિન્નદ્વૈધા: યતાત્માનઃ સર્વભૂતહિતે રતાઃ યતાત્માનઃ - પરમાત્માના ધ્યાનમાં એકાગ્ર ચિત્તવાળા ઋષયઃ - બ્રહ્મવેત્તા પુરુષો નિર્વાણમ્ - શાંતસ્વરૂપ બ્રહ્મને લભન્તે - પામે છે. ક્ષીણકલ્મષાઃ - પાપરહિત છિન્નદ્વૈધા: - સંશય વગરના સર્વભૂતહિતે રતાઃ - સર્વ પ્રાણીઓના હિતમાં પ્રીતિવાળા 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20